Preloader

યુવા સંઘ મહિતી પત્રક - 2024

ડાઉનલોડ
img
img

માતૃ સંસ્થામાં આવકાર

તા. 14/03/1965, રવિવાર વિક્રમ સવંત 2021, ફાગણ સુદ એકાદશીના રોજ માધાપર લેવા પટેલ જ્ઞાતિ મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યાલય ખાતે કચ્છના લેવા પટેલ જ્ઞાતિની એક બેઠક મળી જેમાં સમાજ રચના કરવા નિણર્ય લેવાયો. તા.26/12/1965 બંધારણ મંજુર થયું જેને તા. 27/02/1966 ના બહાલ કરાયું. આ સંસ્થા વિશ્વવાસી કચ્છી લેવા પટેલ જ્ઞાતિજનોની માતૃ સંસ્થા છે.

સમાજ વિશે

ધ્યેય અને ઉદ્દેશ

  • જ્ઞાતિમાં ભાતૃભાવ અને સંગઠન વધારવું.
  • નિરક્ષતા દૂર કરી કેળવણી, અંગે પ્રવૃત્તિ હાથ ધરવી.
  • અણધાર્યા આકસ્મિક પ્રસંગોમાં જ્ઞાતિજનને મદદ કરવી.

નવતર યોજના

  • સુવિધા કાર્ડ.
  • કૃષિ સઘ્ધરતા યોજના.
  • મલ્ટિસ્પેશ્યલીસ્ટ હોસ્પિટલ.
img img
img
img

ગેલેરી

img img
img img