Preloader

સમાજ એકતા

જ્ઞાતિમાં ભાતૃભાવ અને સંગઠન વધારવું.

શૈક્ષણિક વિકાસ

નિરક્ષતા દૂર કરી કેળવણી, અંગે પ્રવૃત્તિ હાથ ધરવી.

સમાજ સહાય

અણધાર્યા આકસ્મિક પ્રસંગોમાં જ્ઞાતિજનને મદદ કરવી.

સામાજિક કલ્યાણ

અપંગ, નિરાધાર પીડિત જ્ઞાતિજનને મદદ કરવી.

સામાજિક અને આર્થિક વિકાસ

જ્ઞાતિમાં ધર્મ મર્યાદા જાળવી રાખવી, સમાજોપયોગી પ્રવૃત્તિઓ યોજવી.

સ્વાવલંબન કાર્યક્રમો

જ્ઞાતિજનોની આર્થિક, સામાજીક અને સાંવેગિક સ્થિતિ સુધારે અને આત્મનિર્ભર જીવન જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.

પર્યાવરણ અને કૃષિ

જળસંચય, કૃષિ ઉત્થાન, પર્યાવરણ જાળવણી, આરોગ્ય - શિક્ષણ માટે કાર્ય કરવા.

સમાવેશક સમાજ વિકાસ

જ્ઞાતિજનો આત્મ સન્માન સાથે રાષ્ટ્રના મુખ્યપ્રવાહમાં ગૌરવભેર જીવે તે માટે પ્રવૃતિઓ કરવી.