માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા લેવા પટેલ હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર
સમાજપ્રેમી દાતાઓએ ભુજ ખાતે હોસ્પિટલ શરુ કરવા મુકેલ વિચારને મૂતિમંત કરતાં ઈ.સ. ૧૯૯૮માં માત્ર નિદાનના હેતુથી હોસ્પિટલના પાયા નંખાયા. તેમના નામકરણ દાતા પરિવારની ઈરછાનુસાર માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર, ભુજ નામાભિધાન કરાયું.
ઈ.સ. ૨૦૦૦માં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની ઉપસ્થિતિમાં દાતા કેશવલાલ પ્રેમજી ભુડીયાના હસ્તે હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું હતું. ૧૮ વર્ષમાં પૂર્ણ સ્વરૂપ પામેલ આ હોસ્પિટલનો લાભ પ્રતિવર્ષ ત્રણેક લાખ દર્દીઓ લઈ રહ્યા છે.
૧૮ વર્ષની પ્રગતિનો ગ્રાફ
એમ.એમ.પી.જે. હોસ્પિટલ સેવાઓ
ગેસ્ટ્રો એન્ટ્રોલોજી
ન્યુરો સર્જરી
રીહેબીલીટેશન
એન્ડોસ્કોપી
ક્રિટીકલકેર
ન્યુરોલોજી
કેન્સર
પ્લાસ્ટિક સર્જરી
સ્પાઈન સર્જન
બાળ ન્યુરોલોજી
હેમોટોલોજી
યુરોલોજી
રેટીનલ
જોઈન્ટ રિપ્લેસમેન્ટ
ગેસ્ટ્રોએન્ટ્રોલોજી
ડોક્ટરોની યાદી
ડૉ. મહાદેવ પટેલ
તબીબી નિયામક (એમડી ચિકિત્સક)ડૉ. મહાદેવ પટેલ
તબીબી નિયામક (એમડી ચિકિત્સક)
ડૉ. અજય બી કાલોત્રા
જનરલ સર્જન (એમ.એસ. જનરલ સર્જન)
ડૉ. મનસુખ વી પાંચાણી
ફિઝિયોથેરાપિસ્ટ (બીપીટી)
ડૉ. નવીન પટેલ
રોગવિજ્ઞાની (ડીસીપી, એમડી)
ડો. દિવ્યરાજ જાડેજા
રેડિયોલોજિસ્ટ (એમ.ડી. રેડિયોલોજિસ્ટ)
ડૉ. ગૌરાંગ એ જોષી
સુધારણા ચિકિત્સક (બી. પુનર્વસવાટ)
ડૉ. ઇલાબેન એમ. પટેલ
ફિઝિશિયન (એમડી)
ડૉ. ભૂમિબા જાડેજા
રેડિયોલોજિસ્ટ (એમબી., ડીએમઆરડી)
ડૉ. હેતલ એન છાટબાર
ઓપ્થાલમોલોજિસ્ટ (એમ.એસ. ઓપ્થાલમોલોજી)
ડૉ. રાહુલ ત્રિવેદી
એસ્ટિસ્ટિસ્ટિક (ડિપ્લોમાં ઇન એનેસ્ટેશીયોલોજી)
ડો. દીપ કોઠારી
બાળરોગ (ડી.એન.બી. બાળરોગ)
ડૉ. સુરેશ હિરાણી
ગેસ્ટોલોજિસ્ટ (ડીએનબી (ગેસ્ટ્રો))
ડૉ. આનંદ એલ હિરાણી
ઓર્થોપેડિક (ડી. ઓર્થો)
ડૉ. આશિષ બી માકદિયા
ફિઝિશિયન (એમ.ડી. ચિકિત્સક)
ડૉ. મૌલકા સી. પટ્ની
ડેન્ટિસ્ટ (બી.ડી.એસ.)
ડૉ. કિંજલ જે. પટેલ
ગાયનેકોલોજિસ્ટ (ડી.જી.ઓ.)
ડો. હિતેશ એલ વરસાણી
ડેન્ટિસ્ટ (બી.ડી.એસ.)
ડૉ. વિનીત એ ઠક્કર
ફિઝિશિયન (એમ.ડી. ચિકિત્સક)
