ઐતિહાસિક ઉત્સવોની ઝલક
વિશ્વ પરિષદ
ઈ.સ. 1981,વિશ્વ પરિષદ: ભુજ મંદિરના વરિષ્ઠ સંત મુરલી મનોહર દાસજી સ્વામી , દાતાશ્રી જાદવા પરબત વરસાણીનું ફુલહાર થી સન્માન કરે છે .
ઈ. સ. 1981, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ - ભુજ ની વિશ્વ પરિષદ : મંચસ્થ આગેવાનો
ઈ. સ. 1981, શ્રી કચ્છી લેવા પટેલ સમાજની વિશ્વ પરિષદ : નાઇરોબી સમાજના અગ્રણી દેવશી ધનજી વેકરીયા (બળદિયા).
ઈ. સ. 1981, શ્રી કચ્છી લેવા પટેલ સમાજની વિશ્વ પરિષદ : સંબોધન કરતા વરિષ્ઠ દાતા કેશવલાલ ભુડીયા (ફોટડી)
શ્રી કચ્છી લેવા પટેલ કન્યાવિદ્યામંદિર ખાતમુહૂર્ત
શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ભુજ, રજત જ્યંતી મહોત્સવ
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે દીપપ્રાગટ્ય કરતા રામજી દેવજી વરસાણી (સામત્રા) સ્વ. વી. કે.પટેલ, વિશ્રામ મુરજી હાલાઇ (સુરજપર) ધનજી રામજી ભંડેરી (વેકરા),કેશવલાલ પ્રેમજી ભુડીયા (ફોટડી) તથા કે.કે. પટેલ (સામત્રા)
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સંસ્કૃતિ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરતા કાનજી કુંવરજી વરસાણી (સામત્રા), કાનજીભાઈ હાલાઇ (મેઘપર),રામજી રાવજી પિંડોરિયા (સામત્રા)
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ મહિલા મંચનું ઉદ્દઘાટન કરતા વિરૂબેન ભુડીયા (માધાપર),કાંતાબેન પરબતરાય હિરાણી (માધાપર) , ભાનુબેન વાલજી પટેલ (ભુજ), પુરીબેન મુરજીભાઈ પિંડોરિયા (કુંદનપર),વાલબાઈ રામજી વરસાણી (વેકરા)
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે સંસ્કારધામની બાલિકાઓના સંકૃતિક પ્રોગ્રામનું ઉદ્દઘાટન કરતા મુરબ્બી દાતાશ્રી લક્ષમણભાઇ ભીમજી રાઘવાણી (બળદિયા)
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે મહેમાન રામજી રત્ના વરસાણી (નાઇરોબી) નું સ્વાગત
ઈ. સ. 1990, શ્રી કચ્છી લેવા પટેલ સમાજ રજત જયંતિ મહોત્સવ દ્રિતીય દિવસ ના સત્ર પ્રસંગે સંસ્કૃતિ પ્રોગ્રામનું ઉદ્દઘાટન કરતા રામજી રાવજી પિંડોરિયા (સામત્રા), વિશ્રામ મુરજી હાલાઇ (સુરજપર),જાદવા પરબત વરસાણી (નારાણપર) તેમજ કે.કે. પટેલ (સામત્રા)
કન્યા સંસ્કારધામ નવી વિંગનું ખાતમુહર્ત
માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું ખાતમુહર્ત
માતૃશ્રી ધનબાઈ પ્રેમજી ગાંગજી ભુડીયા કોમ્યુનિટી હોલ ઉદ્દઘાટન
મેં. લક્ષ્મણભાઈ કન્સ્ટ્રકશન કો. કુમાર વિદ્યાલય વિંગ પ્રારંભ
માતૃશ્રી કુંવરબેન કરસન રૂડા કુમાર વિદ્યાલય વિંગ પ્રારંભ
માતૃશ્રી આર. ડી. વરસાણી કુમાર વિદ્યાલય ઉદ્દઘાટન
લાલજી રૂડા પિંડોરિયા રમતગમત સંકુલ ઉદ્દઘાટન
સમાજ કુમાર વિદ્યાલય ઉદ્દઘાટન સરદાર વલ્ભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ
ઓપેરશન થિયેટર, આંખ વિભાગ શરુ કરાયો
MMPJ હોસ્પિટલમાં MRI અને ICU નો પ્રારંભ
માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર નવી વિંગ નું ઉદ્દઘાટન
કન્યા સંસ્કારધામ રાજતજ્યંતી મહોત્સવ
કચ્છી લેવા પટેલ સમાજ સુવર્ણ જયંતી મહોત્સવ
